Tuesday, March 22, 2016

( ડૉ  . મહેશ રાવલ ) હજુ હમણાં જ આવ્યો છું
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા 


રદીફ 

હજુ હમણાં જ આવ્યો છું



કાફિયા 

જોડીને
છોડીને
દોડીને
ફોડીને
વખોડીને
તોડીને
ઉતરડીને
તોડી મરોડીને